Haar Ke Baad Hi Jeet Hai in Gujarati (હાર પછી જ જીત છે)

61,78 66,07 

ઊંડા અંધકાર પછી જે રીતે સુખની સવાર થાય છે, બરાબર એ જ રીતે દરેક 'હાર પછી 'જીત’ની પ્રબળ પ્રસન્નતાની ક્ષણ આવે છે. 'હાર’ની તીવ્ર થપાટ જ 'જીત’ની શક્તિ પ્રદાન કરે છે. ઓકના ઝાડ વિપરીત હવાના દબાણથી જ પોતાના મૂળીયાં મજબૂત કરે છે. આ પુસ્તક હાર પછી જ જીત છે’માં પ્રખ્યાત લેખકે હાર’ અને 'જીત’ના આ જ દર્શનને ખૂબ જ સહજતાથી રોચક તથ્યોની સાથે પ્રસ્તુત કરી છે.

SKU: 9788128834813
Category:
Autor

Wydawca

Język

Rok

2025

Stron

154

Oprawa

Miękka

ISBN

9788128834813

Typ publikacji

Druk na żądanie

Infromacja GPSR

PROGMAR 40-748 Katowice ul.Strzelnica 60